Khankhakhoda by Ranjitbhai Gadhvi

ભારતવર્ષ ચારણ કાવ્યના સંપાદિત પ્રકાશનની પ્રતીક્ષા કરે છે

ડિંગળ સાહિત્ય કે ચારણી સાહિત્ય એવી સંજ્ઞાથી ઓળખાતા, આ સાહિત્યમાં ચારણો અને ચારણેત્તરોનું પ્રદાન છે. ચારણી કવિતા એટલે કેવળ ચારણ –ગઢવી જાતિ ના કવિ ઓએ લખેલી કવિ તા એવો સંકુચિત અર્થ થતો નથી. ચારણી કવિતા એક શૈલી છે, જેનર (ge’nre) છે. તેના સર્જનમાં ચારણો ઉપરાંત ક્ષત્રિયો, બારોટો, રાવળો, મીરો, ઢાઢીઓ, બ્રાહ્મણો અને નાગરો એમ વિવિધ જ્ઞાતિઓના સર્જકોનું પણ પ્રદાન છે. –ડૉ.અંબાદાન રોહડિય પુસ્તક : ‘ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભે’ પૃ.૧૧૮

Related posts

સંપાદક ની કલમ થી

સંપાદક

ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

સંપાદક

વિજયની નજરે

સંપાદક

ટિપ્પણી મૂકો