હાજર છે હિંગોળ

હાજર છે હિંગોળ

ચરજ નેટવર્ક (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ) પ્રકાશિત, સ્વ: હિંગોળદાનજી નરેલાનાં સમગ્ર જીવન –કવન અને સર્જનયાત્રાને ઉજાગર કરતું પુસ્તક “હાજર છે હિંગોળ “ પ્રકાશિત થઇ ગયું છે.

પ્યાર કરી લે,પ્યાર કરી લે,શું કોઇ તારો યાર નથી ?
ગોતી લેજે,ગોતી લે જે,ભીતર છે ક્યાંય બાર નથી.
*
હરવું ફરવું હેતથી અને મન જ્યાં મળિયું
સ્વાર્થને સ્થાન નહિ,ત્યાં ગણવું ગોકળિયું.
*
હંસલા હાલો ને હવે ….મોતીડા નહિ રે મળે …..

આવી ઋજુતા અને કોમળતાનાં કવિ એટલે સ્વ:શ્રી હિંગોળદાનજી નરેલા .
સ્વ: હિંગોળદાનજી નરેલાનાં સમગ્ર જીવન –કવન અને સર્જનયાત્રાને ઉજાગર કરતું પુસ્તક “હાજર છે હિંગોળ “ સંપાદન –સંકલન : શ્રી દિનશ માવલ પ્રકાશિત થઇ ગયું છે.

ચરજ નેટવર્ક (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ) પ્રકાશિત ,ચારણી અસ્મિતા,સંસ્કૃતિ અને સાહિત્ય ગ્રંથ શ્રેણી અતર્ગત પ્રકાશિત આ પુસ્તકની કિંમત સ્વૈચ્છિક રાખવામાં આવી છે.આ પુસ્તક દ્વારા જે કઈ સ્વૈચ્છિક અનુદાન એકઠું થશે ,એનો ઉપયોગ ચારણી અસ્મિતા,સંસ્કૃતિ અને સાહિત્યનાં અન્ય ગ્રંથો નાં પ્રકાશન માટે કરવામાં આવશે.

પુસ્તક મેળવવા માટે ચરજ મેગેઝીનનાં મુખ્ય સંપાદક શ્રી દિનેશભાઈ માવલ નો ફોન નંબર : 95867 62252 પર સંપર્ક કરવા વિનંતિ ..

આભાર 🙏🌹🙏

Related posts

શ્રી દાદબાપુ

સંપાદક

પદ્મશ્રી કવિ દાદબાપુ નો સન્માન સમારોહ તથા ”હાજર છે હિંગોળ” ગ્રંથ વિમોચન

સંપાદક

સંતશ્રી શિવરાજ ભગત – ભાડા

સંપાદક

ટિપ્પણી મૂકો