સમાજ ની સુગંધ

સમાજ ની સુગંધ

સમાજ ની સુગંધ સમાજની જાહેરાત

આઈ શ્રી ખોડીયાર ચરિત્ર

સંપાદક
ચારણી પરમેશ્વરી આઈશ્રી ખોડીયાર વિશેની સંપૂણ ઐતિહાસિક માહિતી આપતો ગ્રંથ “આઈ શ્રી ખોડીયાર ચરિત્ર” ટૂંક સમયમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. ચરજ નેટવર્ક પ્રકાશન (ભાવિ ચારણ...
સમાજ ની સુગંધ સમાજની જાહેરાત

હાજર છે હિંગોળ

સંપાદક
ચરજ નેટવર્ક (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ) પ્રકાશિત, સ્વ: હિંગોળદાનજી નરેલાનાં સમગ્ર જીવન –કવન અને સર્જનયાત્રાને ઉજાગર કરતું પુસ્તક “હાજર છે હિંગોળ “ પ્રકાશિત થઇ ગયું...
આપણું ગૌરવ ચારણી સંસ્કૃતિ અને સાહિત્ય સંત વંદના સમાજ ની સુગંધ

સંતશ્રી શિવરાજ ભગત – ભાડા

સંપાદક
આજે અમો આપ સર્વેને એક એવા ચારણ સંત વિ શેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેમના વિ શે કચ્છ પ્રદેશના દરિય ાકાંઠાના વિ સ્તા...
ચારણી સંસ્કૃતિ અને સાહિત્ય સમાજ ની સુગંધ સંવાદ –સભા સાહિત્ય વંદના

ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

સંપાદક
આપ સહુ જાણો છો તેમ, ચરજ નેટવર્ક મેગેઝિન એ ચારણી અસ્મિતા, સંસ્કૃતિ અને સાહિત્યને ઉજાગર કરતું પ્રગતિશીલ મેગેઝિન છે. આપણું ચારણી સાહિત્ય યોગ્ય રીતે ગ્રંથસ્થ...
આપણું ગૌરવ સમાજ ની સુગંધ

પદ્મશ્રી કવિ દાદબાપુ નો સન્માન સમારોહ તથા ”હાજર છે હિંગોળ” ગ્રંથ વિમોચન

સંપાદક
મૂળ ગામ ઇશ્વરીયાના ગૌરવંતા ચારણ કવિરાજશ્રી દાદ બાપુ વાયા ધુનાનાગામ થઈ ગરવા ગિરનારની ગોદમાં શબદ સાધનાની ધૂણી ધખાવીને બેઠા છે. એમની કવિતાની કર્મ પારાયણતાના પ્રતાપે,...