સહયોગ રાશી

સંપાદક

ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ૧૩વર્ષથી ચારણ સમાજમાં શિક્ષણક્ષેત્રે પ્રવૃત છે.’ચરજ નેટવર્ક’ એ ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ (સરકાર માન્ય પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ,રજી,નં: ઈ/૧૮૫૪૧/અમદાવાદ ,80G સર્ટીફીકેટ નંબર AABTB8028C/211/15-16/T-617/80G(5) Date:18/01/2016) હેઠળ પ્રવૃત પ્રગતિશીલ ચારણ -ગઢવી સમાજનું એક નેટવર્ક છે.જેનો મુખ્ય હેતુ સમગ્ર ચારણ ગઢવી સમાજની અસ્મિતા,પ્રગતિશીલ પ્રતિભા અને પ્રગતિશીલ સામાજિક કાર્યોને ઓળખવાનો અને પોંખવાનો છે.

ચરજ મેગેઝીન ડીજીટલ સ્વરૂપે ઈ -મેગેઝીન તરિકે મુકવાનો અમારો અહિં પ્રય્તન છે. તમે રૂપિયા ૧૦૦ સ્વૈચ્છિક સહયોગ આપીને ચરજ ઈ -મેગેઝીન મેળવી શકો છો. સ્વૈચ્છિક સહયોગ માટેની બેંક માહિતી નીચે પ્રમાણે છે.

બેંક ની વિગત

Pay Through IMPS/NEFT
Bank Account Number: 40084258524
IFSC Code: SBIN0013925
Branch: Vastrapur, Ahmedabad
OR
9428412555@PayTM

ચરજ મેગેઝીન માટેનું લવાજમ કે એડવર્ટાઈઝ કે અનુદાનની રકમ જમા કરાવવા માટે તમે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી શકો છો. પે ટીએમ દ્વારા પણ મોકલી શકો છો. તમારી નજીકનાં ચરજ નેટવર્કનાં પ્રતિનિધિ નો સંપર્ક કરી શકો છો,અથવા ચરજ મેગેઝીનનાં કોર મેમ્બર નો સંપર્ક કરી શકો છો.

  1. શ્રી વિજય ગઢવી (મો) ૯૮૨૫૦ ૫૧૨૫૪
  2. શ્રી દિનેશ માવલ (મો) ૯૫૮૬૭ ૬૨૨૫૨
  3. શ્રી રણજિત ગઢવી (મો) ૯૪૨૮૪ ૧૨૫૫૫